
Junagadh News: જૂનાગઢ શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળસ્રોતોમાં આણંદપુર ડેમ 75 ટકાથી વધુ ભરેલો છે.

Jamnagar Drinking Water Planning: જામનગર શહેર અને જિલ્લામાં આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે જામનગરમાં મહત્વની...

Rajkot: રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-1 અને ન્યારી-1 જળાશયોમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે.

Narmada Water Allocation Gujarat Kharif 2026: ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ખેડૂતોને ખરીફ...

Porbandar Sauni Yojana: પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાતા આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા તથા સિંચાઈ અને પાણી પુરવઠાના પ્રશ્નોના કાયમી-ઝડપી ઉકેલ માટે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ખાસ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં જળસંપત્તિ, સિંચાઈ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના...

જામનગર જિલ્લાના લાલપુર ખાતે ખેડૂતો અને માલધારીઓના વિવિધ પ્રશ્નોને લઈને જનઆક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાનીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો, સ્થાનિક ખેડૂત નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો-માલધારીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.