
Ahmedabad : અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Parampara Navratri Dome Collapse Ahmedabad: નવરાત્રિ શરૂ થાય તે પહેલાં અમદાવાદમાં ગરબાના એક મોટા આયોજન સ્થળે ડોમનો એક ભાગ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીના ‘પરંપરા...

Ahmedabad Police: અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફતેહવાડી એરિયામાં એક મકાનમાંથી એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આ મહિલાને ગળાફાંસો આપીને તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકની માતા મહઝબીને ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદમાં સરખેજ પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં પતંજલીના કાર્ટૂન બોક્સ અને લોટના કટ્ટાની આડમાં છુપાવવામાં આવેલ અંદાજે 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પંજાબથી લાવવામાં આવેલ આ જથ્થા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.