
Diveagar Beach Accident: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દિવેઆગર બીચ પર એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. દરિયામાં ડૂબી જવાથી આઠ વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ વિદ્યાર્થીઓના મૃતદેહ...

Baramati Airport Trainee Aircraft Crash: મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા બારામતી એરપોર્ટ પર રવિવારે એક ટ્રેની એરક્રાફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પાયલટ ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ રનવે પરથી આગળ નીકળી ગયું હતું. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. એરક્રાફ્ટને માત્ર સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેની એરક્રાફ્ટ પાયલટ ટ્રેનિંગ...

Ajit Doval Lokmanya Tilak Award: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલને પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પુણેમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને આ સન્માન અર્પણ કર્યું અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં તેમના યોગદાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી. અમિત શાહે જણાવ્યું કે અજિત ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે લાંબા સમય સુધી દેશને વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું...

પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં તપાસ સતત આગળ વધી રહી છે. કેસની હકીકત સુધી પહોંચવા માટે પુણે ગ્રામ્ય પોલીસે લોહગઢ કિલ્લા પર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કર્યું હતું. આ દરમિયાન કેતનની ઊંચાઈ અને વજન જેટલી ફાઇબર ડમીને 300 ફૂટ ઊંડી ખીણમાં ફેંકીને ઘટનાની તપાસ કરવામાં આવી હતી.