
Mundra Port : કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા હાથ ધરવામાં આવેલા સિક્રેટ ઓપરેશનમાં વિદેશી સિગારેટની દાણચોરીનો પ્રયાસ સામે આવ્યો છે.

Mundra Port : ભારતની આયાત-નિકાસ સપ્લાય ચેઇનને ટેકો આપવામાં મુન્દ્રા ખાતેના ખાલી કન્ટેનરના વાર્ષિક આશરે 1.6 મિલિયન TEUsના સંચાલન સાથે મુંદ્રા પોર્ટ મહત્વની ભૂમિકા અદા કરે છે.

Gautam Adani Infrastructure Credit Framework: અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ભારતની અગ્રણી ક્રેડિટ રેટિંગ સંસ્થા કેરએજ ગ્રૂપને એક મહત્વપૂર્ણ આહ્વાન કરતાં જણાવ્યું છે કે બદલાતા વૈશ્વિક અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર...

Samakhiyali Bhachau Railway Quadrupling: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. સામાખિયાળી અને ભચાઉ વચ્ચે નવી બનાવાયેલી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ સર્કલના રેલ સુરક્ષા આયુક્ત (CRS) ઈ. શ્રીનિવાસ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું વિગતવાર સુરક્ષા નિરીક્ષણ કરવામાં...

ગાંધીનગર: ગાંધીનગરથી કચ્છ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 મહત્વપૂર્ણ રસ્તાઓને ફોરલેન બનાવવા માટે ₹629 કરોડની મંજૂરી આપી છે. આ નિર્ણયથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને પરિવહન વ્યવસ્થા સુગમ બનશે.

Iran IRGC Seizes India Bound Ship Epaminodes: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બે જહાજો પર હુમલો કરીને કબજે કરી લીધા છે. આ જહાજોને જપ્ત કરીને ઈરાન લઈ જવામાં આવી રહ્યા છે. આમાંથી એક જહાજ ભારત આવી રહ્યું હતું. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, આ જહાજોની ઓળખ MSC ફ્રાન્સેસ્કા અને એપામિનોડ તરીકે કરવામાં આવી છે. MSC Francesca પનામાનો ધ્વજ ફરકાવે...