
Keshod Balagam Accident : જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક બાલાગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર પથ્થર સાથે અથડાતાં તેમાં ભીષણ આગ લાગી હતી.

Junagadh Accident: કેશોદ નજીક માંગરોળ રોડ પર 108 એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, અકસ્માતના દર્દીઓને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તા પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.

Junagadh : કેશોદમાં માર્કેટ યાર્ડ બાદ કેશોદ ચોકડી નજીક મર્સિડીઝ કાર અને બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જૂનાગઢથી કેશોદ તરફ આવી રહેલી મર્સિડીઝ કારે બે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બાળક અને ગર્ભવતી મહિલા સહિત કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

Keshod National Highway Accident: જુનાગઢ જિલ્લાના કેશોદ નેશનલ હાઈવે પર ચાંદીગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ નજીક કાર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક પર સવાર પતિ-પત્ની જુનાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાંદીગઢ પાટિયા નજીક પેટ્રોલ પંપ પાસે કાર...

જૂનાગઢના મજેવડી ગામ નજીક હાઈવે પર મોતનું તાંડવ સર્જાયું છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગમખ્વાર અકસ્માતને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.