
Petrol Diesel Price Today: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થઈ ગયા છે. મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol-Diesel Price: જો તમે આજે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા જઈ રહ્યા છો, તો પેટ્રોલ પંપ પર જતાં પહેલાં તમારા શહેરનો આજનો ભાવ જાણી લેવો જરૂરી છે.

Petrol Diesel Price: સપ્ટેમ્બરની શરૂઆત સાથે LPG ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹9.50નો વધારો કર્યો છે.

Petrol Diesel Price: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી છે.

Petrol Diesel Price Today: દેશભરમાં આજે એટલે કે 30 ઓગસ્ટ, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ મોટાભાગે સ્થિર રહ્યા છે.

Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવની અસર સીધી સામાન્ય માણસના બજેટ પર પડે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરે છે.

આજે ફરી વખત પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થયો છે. જેના કારણે તેની સીધી અસર સામાન્ય વ્યક્તિ ઉપર પડશે. આજે પેટ્રોલ 2.61 રૂપિયા અને ડિઝલમાં 2.71 રૂપિયાનો વધારો થયો છે. આ મહિનામાં 4 વખત પેટ્રોલ અને ડિઝલનો વધારો થયો છે. જેથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.81 પ્રતિ લિટર અને ડિઝલમાં 97.93 પૈસા પ્રતિ લિટર પહોંચી ગયો છે.

એક અઠવાડિયામાં બીજી વખત થયેલો ભાવ વધારો છે. અગાઉ પણ પ્રતિ લીટર 3 રૂપિયાનો મોટો વધારો ઝીંકાયો હતો, જેના કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોજ વધુ વધી ગયો છે.