
Election Commission Form 6: વિશેષ ગહન પુનરીક્ષણ એટલે કે SIRને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે Form 6 અંગે મહત્વનો નિર્ણય લીધો છે.

Kheda BJP Press Conference SIR: ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદને નડીઆદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશભાઈ તળવીએ સંબોધી હતી....

Gandhinagar : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી છે.

Election Commission SIR Unanimous Decision: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો વચ્ચે SIRને લઈને મતભેદ હોવાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે મહત્વનું સ્પષ્ટીકરણ આપ્યું છે. શનિવારે મળેલી...

Delhi Maharashtra SIR Deadline: મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રના મતદારોને સમયમર્યાદામાં રાહત આપી છે. ચૂંટણી પંચની 26 સપ્ટેમ્બર 2026ની બેઠક બાદ દિલ્હી અને...

BJP-Congress : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ Special Intensive Revision (SIR) અને ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા બાદ BJPએ વળતો જવાબ આપ્યો છે.

ECI : સાંસદ સંબિત પાત્રાએ બુધવારે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો. પાત્રાએ ચૂંટણી પંચની આંતરિક ચર્ચા અને પત્રવ્યવહારને સંસ્થાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો.

West Bengal SIR : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી રજૂ કરી છે.

Maharashtra SIR: મહારાષ્ટ્રમાં મતદાર યાદીને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવા માટે ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના રેકોર્ડમાં ડેટા સંબંધિત વિસંગતતાઓ સામે આવી છે.

રાજસ્થાનમાં આગામી પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ઓબીસી આયોગ શુક્રવારથી અન્ય ઓબીસી પરિવારોનો રાજ્યવ્યાપી ઘરેઘરે સર્વે શરૂ કરશે. આ સર્વે 23 જુલાઈ સુધી ચાલશે, ત્યારબાદ આયોગ એકત્રિત કરાયેલા આંકડાઓના આધારે પોતાની વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપશે.

મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહેલા મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવતા હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મીનાક્ષી નટરાજને રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.

Bengal Election Result: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામો વચ્ચે ભવાનીપુર વિધાનસભા બેઠક પર મત ગણતરી દરમિયાન ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભવાનીપુર બેઠક પર મત ગણતરી દરમિયાન થોડા સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ રહી હતી. ભવાનીપુરમાં દોઢ કલાક માટે મતગણતરી અટકાવી દેવામાં આવી છે. મમતા બેનર્જી અને ભાજપ નેતા સુવેન્દુ અધિકારી બંને મતગણતરી કેન્દ્ર પર હાજર છે.