
Amod Ganesh Visarjan Police Bandobast: ગણેશ વિસર્જન શોભાયાત્રાને પગલે આમોદ નગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે...

Gujarat Ganeshotsav Security: રાજ્યમાં આગામી ગણેશોત્સવ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે. રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં આજે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાના એક્શન પ્લાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

VISWAS Project Phase 2 Junagadh Amreli: જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે CCTV કેમેરા નેટવર્કનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. VISWAS (Video Integration and...

પશ્ચિમ રેલવે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે અમદાવાદ ખાતે CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રેલવે મુસાફરોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.