
Bhavnagar માં લઠ્ઠાકાંડ બાદ ફરી એક વખત ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના યુનિટનો પર્દાફાશ થયો છે. શહેરના હાદાનગર રેલવે કોલોની વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ.

Bhavnagar માં ચકચારી લઠ્ઠાકાંડ મામલે તપાસનો દોર હવે ગુજરાત બહાર સુધી લંબાયો છે. આ ઘટનામાં અત્યાર સુધી સત્તાવાર રીતે સાત લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar Liquor Case: ભાવનગરમાં સામે આવેલા દારૂકાંડને લઈને પોલીસ વિભાગમાં કાર્યવાહીનો દોર યથાવત્ છે.

Bhavnagar duplicate liquor case: ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ...

Bhavnagar Liquor Case: જિલ્લામાં બનેલા ગંભીર દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 8 થયો છે, જ્યારે 31 નાગરિકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું લૉ એન્ડ ઓર્ડર આઈજીપી શ્રી મકરંદ ચૌહાણે જણાવ્યું છે. સારવાર...

Bhavnagar લઠ્ઠાકાંડનો મામલો હવે ગંભીર બન્યો છે. નકલી દારૂના સેવન બાદ એક વ્યક્તિના મોત અને અન્ય લોકોની તબિયત લથડતા સમગ્ર મામલે પોલીસ અને રાજ્ય સરકારનું તંત્ર એક્શનમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે 12 વાગ્યે એરપોર્ટ પર જ ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.