
WhatsApp: 1 ઓક્ટોબરથી વોટ્સએપ યુઝર્સ માટે એક મોટો ફેરફાર છે. મેટા વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ માટે મેસેજિંગ ફીમાં ચાર્જ કરશે. જાણો આ નિયમ કોના માટે છે.

WhatsApp Security Update: ડિજિટલ ફ્રોડ અને એકાઉન્ટ ટેકઓવરના વધતા જોખમ વચ્ચે WhatsAppએ પોતાના કરોડો યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સિક્યોરિટી અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ Two-Step Verificationને વધુ મજબૂત બનાવવાની જાહેરાત...

WhatsApp Username Feature Investigation: WhatsApp દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા Username ફીચરને લઈને કેન્દ્ર સરકારે Metaને નોટિસ પાઠવી છે. સરકારને ચિંતા છે કે આ નવા ફીચરના કારણે સાયબર ફ્રોડ, ફેક આઈડેન્ટિટી અને ઇમ્પર્સોનેશન જેવા ગુનાઓમાં વધારો થઈ શકે છે. આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ફીચરનું મૂલ્યાંકન કરશે. WhatsAppના નવા Username ફીચર હેઠળ યુઝર્સ પોતાના મોબાઇલ નંબરની જગ્યાએ એક...

WhatsApp New Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેનાથી યૂઝર્સને સિક્રેટ મેસેજ મોકલવામાં મદદ મળશે. હવે ટેક્સ્ટ મેસેજ સાથે વ્યૂવંસ ફીચરનો સપોર્ટ ઉમેરવામાં આવ્યો છે. તેની જાણકારી વોટ્સએપના અપકમિંગ ફીચરને ટ્રેક કરવાવાળી વેબસાઇટ Webetainfoએ આપી છે.

WhatsApp Privacy Feature: મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp તેના વપરાશકર્તાઓ માટે એક નવી ગોપનીયતા સુવિધા રજૂ કરી રહ્યું છે. આ સુવિધા સાથે ચેટિંગ પહેલા કરતાં વધુ સુરક્ષિત અને ખાનગી બની શકે છે. કંપની હાલમાં તેનું પરીક્ષણ Android અને iPhone બંને ઉપકરણો પર કરી રહી છે.