
West Bengal Next CM: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. સ્પષ્ટ બહુમતી સાથે અહીં ભાજપ વિજય થયો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, બંગાળમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે. TMCને હરાવીને સત્તા છીનવી લેનાર ભાજપે હજુ સુધી એકપણ મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી કરી. તેને કારણે સસ્પેન્સ હજુ વધી રહ્યું છે.

Mamata Benerjee Video Viral: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાંથી આવતા વલણો દર્શાવે છે કે, ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ઘણી પાછળ રહી ગઈ છે. આ ચૂંટણી પરિણામોને લઈને સોશિયલ મીડિયા પર અસંખ્ય વીડિયો અને મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

West Bengal Elections Controversy: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રના મતગણતરી કેન્દ્ર બહાર રવિવારે હોબાળો મચ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના ઝંડાવાળા બે વાહનોને તે પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન રાખવામાં આવ્યા છે.

West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલાં ટીએમસીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે મુખ્ય રીતે કેન્દ્ર સરકાર અને પીએસયૂના કર્મચારીઓનો તૈનાત કરવાના આદેશ સામે તૃણમૂલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

West Bengal Elections: પીએમ મોદીએ આજે ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગંગા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, બંગાળના લોકો આ વખતે ડર્યા વગર ઘરની બહાર આવી રહ્યા છે, જે રાજ્યના લોકશાહી ઇતિહાસમાં એક મોટો ફેરફાર છે.

BJP West Bengal Manifesto 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ઢંઢેરો જારી કર્યો. જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. આ જારી કરતી વખતે અમિત શાહે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ, રાજ્યના લોકોને ઘણા વચનો આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કહ્યું છે કે ફક્ત ભાજપ-એનડીએ સરકાર જ આસનસોલની ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરી શકે છે અને તેને માફિયા શાસનથી મુક્ત કરી શકે છે. તેમણે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારને નિર્દય ગણાવી. એક જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણી ફક્ત સરકાર બદલવાની નથી. આ ચૂંટણી આસનસોલની જૂની ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરવા વિશે છે. આ ચૂંટણી માફિયા શાસનથી મુક્તિ મેળવવાની છે. ફક્ત ભાજપ-એનડીએ સરકાર જ આ કાર્