
Apple iPhone Duo: એપલના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duoને લઈને ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રી-ઓર્ડર શરૂ થયાની થોડી જ મિનિટોમાં શરૂઆતનો સ્ટોક બુક થઈ ગયો હતો.

iPhone યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી સામે આવી છે. Indian Cyber Crime Coordination Centre એ એક નવા હાઇબ્રિડ સાયબર ફ્રોડ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને એવા લોકો આ ઠગાઈનો ભોગ બની રહ્યા છે જેમનો iPhone તાજેતરમાં જ ખોવાઈ ગયો હોય અથવા તો ચોરી થયો હોય.

ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર Vivo આ મહિને ચીનમાં પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચ પહેલાં જ ડિવાઇસના કેટલાક મહત્વપૂર્ણ ફીચર્સ લીક થયા છે.

મેટા દ્વારા રજૂ કરાયેલા નવા પ્લાન મુજબ Instagram Plus અને WhatsApp Plus નામે ખાસ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સને વધારાના ફીચર્સ, એડ-ફ્રી અનુભવ અને એક્સક્લૂસિવ ટૂલ્સ મળશે તેવી ચર્ચા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ભૂમિકાઓ દ્વારા કામકાજની ક્ષમતાને ‘૧૦૦ ગણી’ કરવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકી સોફ્ટવેર કંપની ‘ક્લિકઅપ’ (ClickUp) એ પોતાના ઓપરેશન્સમાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓમાંથી ૨૨ ટકા સ્ટાફની છટણી (Layoff) કરી દીધી છે.