
Punjab Bus Accident: નૌશેરા પન્નુઆ ગામ નજીક મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ દોડતી બે બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.

Punjab: પંજાબના અમૃતસરમાં કમિશનરેટ પોલીસે નશીલા પદાર્થો અને ગેરકાયદે હથિયારોની દાણચોરી કરતા નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Tarn Taran Murder Case: સપ્ટેમ્બર 2026માં તરનતારન જિલ્લાના નૌશેરા પન્નુઆંમાં અજમીત સિંહની હત્યાના કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી ગુરલાલ સિંહની હરિયાણામાંથી ધરપકડ કરવામાં આવી છે.

Pakistanના પંજાબમાં પેશાવર જતી રહેમાન બાબા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત અને 30 થી વધુ ઘાયલ થયા છે, જેમાં અંદાજે 500 મુસાફરો સવાર હતા.

Parvinder Singh: પરવિંદર સિંહ ઝોટાએ અનેક પંચાયતોમાં ડ્રગ્સના દુરુપયોગ સામે ઝુંબેશ ચલાવી હતી. તે માનસામાં ડ્રગ વિરોધી ટાસ્ક ફોર્સ નામની એક સામાજિક સેવા સંસ્થા ચલાવતો હતો.

Shubman Gill: ભારતીય ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ આસામ સામેની રણજી ટ્રોફીની શરૂઆતની મેચમાં પંજાબ તરફથી રમશે નહીં. ઉદય સહારન ન્યૂ ચંદીગઢમાં રમાનારી મેચમાં પંજાબનું નેતૃત્વ કરશે.

Amit Shah: જલંધરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન આપ્યું છે, અને AAP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પંજાબને નશામુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Punjab : પંજાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 30 સપ્ટેમ્બરના કાર્યક્રમને લઈને બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ અંગે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

Punjab : મોહાલીમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA)ના મુખ્યાલયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની કાર્યવાહી સતત ચાલી રહી છે.

કેન્દ્ર સરકારે મંગળવારે અમૃતસરથી ‘હબ એન્ડ સ્પોક’ મોડલ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરી છે. આ સાથે વારાણસી બાદ અમૃતસર આ નવી વ્યવસ્થા સાથે જોડાનાર દેશનું બીજું એરપોર્ટ બની ગયું છે. આ પહેલથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિદેશ પ્રવાસ વધુ સરળ અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.

પંજાબના બરનાલામાં સફાઈ કર્મચારીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ ગંભીર નોંધ લીધી છે. આ મામલે NHRCએ પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP)ને નોટિસ પાઠવીને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ રિપોર્ટ બે અઠવાડિયામાં રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

જલંધર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક બનાવાયેલા જલંધર કેન્ટ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરીને મુસાફરો માટે ઉપલબ્ધ કરાયેલી નવી સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જલંધર કેન્ટ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ **'વિકસિત ભારત'**ના સંકલ્પ...

Himachal Earthquake: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં અને પંજાબના સરહદી વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમ અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી.