
Mehsana News: મહેસાણાના ડફેર ડંગા અને હબટાઉન વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી 200 શકમંદોની તપાસ કરી અને 13 શંકાસ્પદ મોબાઇલ મેળવ્યા.

Mehsana News: મહેસાણામાં 108 ઈમરજન્સી સેવાની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ કરવા બદલ બે પૂર્વ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Mehsana: મહેસાણામાં પોલીસ વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા મહિલા કર્મચારી સમીક્ષા પટેલે પાવરલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

Mehsana Police Combing: મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.