
Dabhoi: ડભોઇ પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકને પૂરતું પાણી મળી રહે તે માટે ખેડૂતો હાલ બોરવેલ મારફતે સિંચાઈ કરી રહ્યા છે.

Gujarat Farmers: ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદામાં વધુ 15 દિવસનો વધારો કર્યો છે. કૃષિ મંત્રી

રાજ્યના અનેક ગામડાઓમાં ખેડૂતોને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ખંભાલિયાની મામલતદાર કચેરીના પત્રનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં ડીઝલની ગંભીર અછત ઉભી થઈ છે.

ધ્રોલમાં ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી હતી. કલાકો સુધી રાહ જોયા છતાં ઈંધણ ન મળતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

સુરતમાં કપાસ પર લાગુ 11 ટકા આયાત ડયુટી હટાવવાની માંગને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય દ્વારા કેન્દ્ર સરકારને કપાસની આયાત વેરામુક્ત કરવાની માંગ કરાતા ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો ચિંતિત બન્યા છે. આ મુદ્દે ખેડૂત આગેવાન જયેશ પટેલએ પ્રધાનમંત્રીને પત્ર લખી ખેડૂતોના હિતમાં કપાસ પરની 11 ટકા આયાત ડયુટી યથાવત રાખવાની માંગ કરી છે.