G

Gujarat Political News

Political News: ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા તેજ, હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનથી રાજકીય ગરમાવો

Political News: ગુજરાતમાં કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા તેજ, હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીના નિવેદનથી રાજકીય ગરમાવો

Political News: પબુભા માણેકના નિવેદન બાદ રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ કોળી સમાજને રાજકીય રીતે મોટું સ્થાન મળવું જોઈએ તેવી વાતને સમર્થન આપ્યું છે.

Kunjan Shukal
Political News: 2027ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ, ગુજરાતના પંકજ શુક્લ અને મનન દાણીને સોંપાઈ મોટી જવાબદારી

Political News: 2027ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ, ગુજરાતના પંકજ શુક્લ અને મનન દાણીને સોંપાઈ મોટી જવાબદારી

Political News: વર્ષ 2027માં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે.

Kunjan Shukal
Surat BJP Padyatra: સુરતથી ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનો પ્રારંભ, પ્રશાંત કોરાટના વિપક્ષ પર પ્રહાર

Surat BJP Padyatra: સુરતથી ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનો પ્રારંભ, પ્રશાંત કોરાટના વિપક્ષ પર પ્રહાર

Surat BJP Padyatra: ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે સુરતમાં પત્રકાર પરિષદ યોજીને મોટી જાહેરાત કરી છે. વિરોધપક્ષ દ્વારા SIR મુદ્દે કરવામાં આવી રહેલા આંદોલનના જવાબમાં ભાજપ આવતીકાલથી મેદાનમાં ઉતરશે.

Kunjan Shukal
Gandhinagar: ભાજપના બક્ષીપંચ મોરચાના 25 કારોબારી સભ્યોની કરાઈ જાહેરાત, કોને કોને મળ્યું સ્થાન?

Gandhinagar: ભાજપના બક્ષીપંચ મોરચાના 25 કારોબારી સભ્યોની કરાઈ જાહેરાત, કોને કોને મળ્યું સ્થાન?

Gandhinagar: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા બક્ષીપંચ મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કારોબારી સભ્યોની જાહેરાત કરવામાં આવી છે.

Kunjan Shukal
ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન

ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન

ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર ખાલી પડનારી બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. હાલ રાજ્યસભાના ચાર સભ્યોનો કાર્યકાળ 21 જૂન 2026ના રોજ પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો ભરવા ચૂંટણી યોજાશે. જે સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે તેમાં રામભાઈ હરજીભાઈ મોકરીયા, અમીન નરહરી હીરાભાઈ, ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી અને શ્રીમતી રમીલા બેચરભાઈ બારાનું નામ સામેલ છે.

Rupin Bakraniya