
Bhupendra Patel Khadi Purchase Gandhi Jayanti: ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટમાંથી વિવિધ ખાદી વસ્ત્રોની ખરીદી કરી હતી. આ દરમિયાન તેમણે ડિજિટલ...

UPI Payment Charges: UPI દ્વારા પેમેન્ટ કરતા કરોડો લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ નવા નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ થશે.

નવી દિલ્હી: UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે UPI દ્વારા પેમેન્ટ કરનારા સામાન્ય નાગરિકો પાસેથી કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે નહીં. એટલું જ નહીં, વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા તમામ UPI ટ્રાન્ઝેક્શન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. વેપારીઓ માટે પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે...

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા UPI સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. આજથી Google Pay, PhonePe અને Paytm જેવા UPI એપ્સમાં હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ અથવા Face ID જેવી બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી છે. આ નવા નિયમનો હેતુ સાયબર ફ્રોડ ઘટાડીને યુઝર્સના ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

Digital Payment Rule Change: ઘણા લોકો મોલ અથવા દુકાનોમાં ચૂકવણી કરવા માટે ડિજિટલ પેમેન્ટ અથવા UPIનો ઉપયોગ કરે છે. હવે ડિજિટલ પેમેન્ટ સંબંધિત એક નિયમ બદલાઈ ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI) આદેશને પગલે બેંકોએ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) લાગુ કર્યું છે. સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલા આદેશમાં 1 એપ્રિલ, 2026ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

Digital Payment Rule Change: ઘણા લોકો મોલ અથવા દુકાનોમાં ચૂકવણી કરવા માટે ડિજિટલ પેમેન્ટ અથવા UPIનો ઉપયોગ કરે છે. હવે ડિજિટલ પેમેન્ટ સંબંધિત એક નિયમ બદલાવવાનો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI) આદેશને પગલે બેંકોએ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) લાગુ કરવાની જરૂર પડશે. સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલા આદેશમાં 1 એપ્રિલ, 2026ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.