B

Bhavnagar Crime News

Bhavnagar SOGની મોટી કાર્યવાહી: વલ્લભીપુરમાં ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ, 29.91 લાખના છોડ જપ્ત

Bhavnagar SOGની મોટી કાર્યવાહી: વલ્લભીપુરમાં ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ, 29.91 લાખના છોડ જપ્ત

Bhavnagar SOG: ભાવનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગાંજાની ગેરકાયદે ખેતી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરોડો પાડીને પોલીસે ગાંજાના 128 લીલા છોડ કબજે કર્યા છે.

Nisha Parmar
ભાવનગર LCBની મોટી કાર્યવાહી: 864 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર LCBની મોટી કાર્યવાહી: 864 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલા પરપ્રાંતના વિદેશી દારૂના જથ્થા સામે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે ભાવનગર તરફ આવી રહેલી મહિન્દ્રા XUV 500 કારને ઝડપી પાડી તેમાંથી વિવિધ બ્રાન્ડની 864 સીલપેક બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

Rahul Desai
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગકાંડ: વધુ એક સિનિયર સસ્પેન્ડ, કુલ 7 સામે કાર્યવાહી

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગકાંડ: વધુ એક સિનિયર સસ્પેન્ડ, કુલ 7 સામે કાર્યવાહી

Bhavnagar Raging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કોલેજના 6 સિનિયર ડોક્ટરો દ્વારા 13 જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Growth Now News
મહુવામાં સાયબર ફ્રોડ કેસમાં બે લોકોની ધરપકડ, લાખો રૂપિયાની ઉચાપત કરી

મહુવામાં સાયબર ફ્રોડ કેસમાં બે લોકોની ધરપકડ, લાખો રૂપિયાની ઉચાપત કરી

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં મહુવા ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કુલ રૂપિયા 9,46,084ના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ બેંક ખાતાઓ મારફતે ટ્રાન્સફર થયાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Growth Now News
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, કારમાંથી વિદેશી દારૂ-બિયરની રેલમછેલ

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, કારમાંથી વિદેશી દારૂ-બિયરની રેલમછેલ

Bhavnagar News: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત બાદ દારૂની મોટી રેલમછેલ સામે આવી છે. અકસ્માત થયેલી ઇનોવા કારમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાની પોલીસને મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Growth Now News