
Neeraj Yadav: ભારતીય રમત જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીતનારા અનુભવી ભારતીય ખેલાડી નીરજ યાદવે આત્મહત્યા કરી છે.

Sarvesh Kushare: એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટિક્સ માટે રવિવારનો દિવસ ખૂબ જ સારો રહ્યો. સર્વેશ કુશારેએ મેન્સ હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો. એન્સી સોજને વિમેન્સના લોન્ગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો.

Asian Games 2026: એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારત માટે વધુ એક સારા સમાચાર છે. ભારતીય ટીમે મિક્સ્ડ 4x400 મીટર રિલેમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો.

Seema Kumari: ભારતીય વિમેન્સ ખેલાડી સીમાએ એશિયન ગેમ્સ 2026માં એથ્લેટિક્સમાં ભારતનો પહેલો મેડલ જીત્યો છે. તેણે 10,000 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Mansi Shelar Sardar Patel Junior Award: વડોદરાની યુવા એથ્લીટ માનસી શ્રીકાંત શેલારને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલા શક્તિદૂત 2.0 યોજનાના શુભારંભ પ્રસંગે માનસીને એથ્લેટિક્સ ક્ષેત્રમાં વર્ષ 2018-19 માટે ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ તરીકે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 799 રમતવીરોનું સન્માન ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય...

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): મનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ભારે પવન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. પવનની સતત બદલાતી દિશાને કારણે કોઈપણ ખેલાડી 84 મીટરનું ઓટોમેટિક ક્વોલિફિકેશન પાર કરી શક્યો નહોતો. તેમ છતાં ભારતના સ્ટાર જાવેલિન થ્રોઅર નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધા દરમિયાન ભારતીય દર્શકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગ્લાસગોના...

કોમનવેલ્થ ગેમ્સ 2026નો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષોની લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પેરા એથ્લેટિક્સની પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી.