
Ahmedabad Signal Free Traffic : અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Navratri Traffic Alert 2026: નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે. એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, સિંધુભવન રોડ અને વૈષ્ણોદેવી...

Makarba LC-24 Railway Overbridge Traffic: અમદાવાદના મકરબા ખાતે LC-24 રેલવે ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ આસપાસના માર્ગો પર ટ્રાફિક કન્જેશનની સ્થિતિ અંગે રજૂઆતો સામે આવી હતી. આ મામલે અમદાવાદ...

Ahmedabad Ganesh Visarjan: અમદાવાદમાં આજે ગણપતિ બાપ્પાને વિદાય આપવાનો દિવસ છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ગણેશજીની પ્રતિમાઓ સાથે વિસર્જન માટે નીકળ્યા છે. ઢોલ-નગારાના તાલ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે...

Ahmedabad Road Safety Bike Rally: શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ અને TRB જવાનો દ્વારા 4 કિમીની બાઈક રેલી યોજવામાં આવી હતી. સેવા...

Wadaj Flyover Ahmedabad: અમદાવાદના વાડજ જંકશન પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તૈયાર કરવામાં આવેલા ફોર લેન ફ્લાયઓવરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ...

Ahmedabad Foot Overbridge: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે રાહદારીઓ માટે સુરક્ષિત અને સુવિધાયુક્ત માર્ગ ઉપલબ્ધ કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નવા નેતૃત્વે શહેરના વિવિધ રેલવે ક્રોસિંગ દૂર કરવાની વ્યાપક યોજના હેઠળ મણિનગર ફ્લાયઓવર પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ફ્લાયઓવરની ડિઝાઇન અને એલાઇનમેન્ટને લઈને વર્ષો સુધી મતભેદો રહેતાં પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો.

અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યાથી પરેશાન વાહનચાલકો માટે સારા સમાચાર છે. YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ 12 જૂનથી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે, જ્યારે 1.2 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર 1 ઓગસ્ટથી સંપૂર્ણપણે જનતા માટે શરૂ થશે. આ પ્રોજેક્ટથી આશરે 2 લાખ વાહનચાલકોને રાહત મળશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિસની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય છે. તેને ઓછુ કરવા માટે આજે ખુદ પોલીસ કમિશ્નર મેદાનમાં ઉતર્યા હતા. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકાયેલી આ નવી ટ્રાફિક વ્યવસ્થાનો મુખ્ય હેતુ ટ્રાફિક જામ અટકાવી વાહનોની અવરજવર સરળ અને સતત રાખવાનો છે.