
Bardoli: શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ બારડોલીના ઐતિહાસિક સરદાર નિવાસની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Unity Day Parade: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા.

BRICS Youth Delegation Statue of Unity: ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ BRICS દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી...

ગીર સોમનાથ: ગીર સોમનાથ ખાતે યોજાયેલા વડાપ્રધાન Narendra Modi ના ભવ્ય રોડ શોમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન “જુનિયર બચ્ચન” તરીકે જાણીતા Pinakin Gohil ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, તેવા જ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક અને જુનિયર બચ્ચન શ્રી પિનાકીન ગોહિલ ભાવનગરથી વડાપ્રધાનને સત્કારવા...