Bardoli: શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ સરદાર નિવાસની લીધી મુલાકાત, જુઓ VIDEO

Bardoli: શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ બારડોલીના ઐતિહાસિક સરદાર નિવાસની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Kunjan Shukal
Kunjan Shukal

રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા ત્રણ દિવસના મહુવા વિધાનસભા પ્રવાસે છે. આ દરમિયાન તેમણે બારડોલીના ઐતિહાસિક સરદાર નિવાસની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સરદાર સાહેબ દ્વારા સ્થાપિત કન્યા આશ્રમ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમના અભ્યાસ, શિક્ષણ અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન કન્યા કેળવણી અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકાયો હતો.