
Aravalli News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ભિલોડા પ્રવાસના બીજા દિવસે શાળાઓની મુલાકાત, વિકાસકાર્યોની સમીક્ષા અને જનસુનાવણી યોજી.

Aravalli News: હાથમતી નદીની સ્લીપ પાસે સળગેલી હાલતમાં મળી આવેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Aravalli Hills: અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદે ખનન અંગેની ફરિયાદોની તપાસ માટે સુપ્રીમ કોર્ટની કમિટીએ ગુજરાતના વિવિધ સંવેદનશીલ વિસ્તારોની સ્થળ તપાસ હાથ ધરી છે.

Arvalli જિલ્લામાં ઈડરથી ભિલોડા તરફ જતા સ્ટેટ હાઈવે પર મલાસા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આદિજાતિ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ભગવાન બિરસા મુંડા જન જાતીય ગૌરવ પરિવહન’ યોજના અંતર્ગત શામળાજી એસ.ટી. ડેપો ખાતેથી 9 મીડી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.