
IPRD 2026: ભારતીય નૌકાદળના IPRD-2026નો નવી દિલ્હીમાં પ્રારંભ થયો. ત્રણ દિવસીય સંવાદમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, શૈક્ષણિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

India Oman Navy: ભારત અને ઓમાન નૌકાદળ વચ્ચે આઠમા તબક્કાની સ્ટાફ મંત્રણા યોજાઈ હતી. દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો.

INS Karwar: ભારતીય નૌકાદળના કારવાર નેવલ બેઝને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

Indian Navy Maritime Power: રક્ષામંત્રી રાજનાથ સિંહે 5 ઓક્ટોબર, 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારતીય નૌકાદળના જવાનો અને તેમના...

NGMV: નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસલ પ્રોજેક્ટ ભારતીય નૌકાદળ માટે એક મુખ્ય સંરક્ષણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો કોચી ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

India-Pakistan Navy Ship Collision: વિદેશ મંત્રાલયે PNS હુનૈન અને INS કોલકાતા વચ્ચે અથડામણના પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધા.

Defence Acquisition Council 1.10 Lakh Crore: સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં સંરક્ષણ દળો...

Rajnath Singh Defence Self Reliance: રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતની રક્ષા આત્મનિર્ભરતા અંગે મોટો સંદેશ આપતા કહ્યું છે કે ભારત રક્ષા ક્ષેત્રમાં કોઈપણ દેશ પર નિર્ભર રહી શકે નહીં. હવે ભારતની...

INS Sudarshini Lisbon: ભારતીય નૌકાદળનું પાલ તાલીમ જહાજ INS સુદર્શનિ પોતાની લાંબી સમુદ્રી સફર ‘લોકાયન 2026’ હેઠળ પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યું છે. ત્રણ મસ્તૂલ અને પરંપરાગત પાલથી સજ્જ આ ઐતિહાસિક...

Samudra Pradakshina Women Officers: SWACના હેડક્વાર્ટર ખાતે 14 ઓગસ્ટ 2026ના રોજ યોજવામાં આવેલા એક સમારંભ દરમિયાન, એર માર્શલ પી.વી. શિવાનંદ, AVSM,VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) દ્વારા ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાનાં નવ મહિલા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલા અધિકારીઓએ ભારતીય સેના સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર સવાર થઈને પ્રથમ વખત યોજાયેલા ‘સમુદ્ર...