
Gautam Adani Meet Mata Amritanandamayi Devi : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદ, ગુજરાતમાં આધ્યાત્મિક નેતા માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) સાથે મુલાકાત કરી હતી.

Adani Enterprises Q2 Result: અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે.

Adani Energy Solutions Q2 Results: અદાણી એનર્જી સોલ્યુશન્સે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર (જુલાઈથી સપ્ટેમ્બર)ના પરિણામો જાહેર કર્યા છે.

Dharampur: ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીએ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ મેળવ્યા. સેવા, સાધના અને મહિલા સશક્તિકરણના કાર્યોમાં સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી.

Business News : ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર માટે જરુરી સાધનોના ઉત્પાદન અને એસેમ્બલી માટે સૂચિત 50-50 સંયુક્ત સાહસની રૂપરેખા નક્કી કરતા એક બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર અદાણી જુથની

Adani Aarogya Mandir Kolkata: કોલકાતાના ન્યૂ ટાઉનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હાજરીમાં 2,000 બેડની ક્ષમતા ધરાવતા ‘અદાણી આરોગ્ય મંદિર’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 51.75 એકરમાં વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટને...

Cyril Ramaphosa Gautam Adani Meeting: BRICS શિખર સંમેલન 2026 દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલા 18મા BRICS શિખર...

Gautam Adani Infrastructure Credit Framework: અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ભારતની અગ્રણી ક્રેડિટ રેટિંગ સંસ્થા કેરએજ ગ્રૂપને એક મહત્વપૂર્ણ આહ્વાન કરતાં જણાવ્યું છે કે બદલાતા વૈશ્વિક અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર...

Gautam Adani Mahudi Jain Temple: 8 સપ્ટેમ્બરથી આરંભ થતા જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ મહાપર્વ પૂર્વે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અને પુત્રવધૂ શ્રીમતી પરિધિ સાથે આજે સવારે ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા જૈન અને જૈનેત્તર શ્રધ્ધાળુઓના સુપ્રસિધ્ધ પવિત્ર તીર્થસ્થાન મહુડીના જૈન મંદિરની મુલાકાત લઇ પૂજા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તીર્થ...

Gautam Adani DoJ Case: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વભૂમિકા વચ્ચે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ‘અપની બાત, અપનો કે સાથ’ના બીજા સંસ્કરણમાં વિશ્વાસ, નેતૃત્વ, સંઘર્ષમાંથી મળતા બોધપાઠ અને રાષ્ટ્રનિર્માણમાં દરેક પેઢીની જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. 10 ઓગસ્ટે અમેરિકાની U.S. District Court for the Eastern District of New York (EDNY) દ્વારા તેમના વિરુદ્ધ અમેરિકન ન્યાય વિભાગ (DoJ)નો ફોજદારી કેસ...

Gautam Adani Inspirational Journey: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન પોતાની જૂની યાદો અને જીવનના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશના અલગ-અલગ ખૂણામાંથી યુવાનો જ્યારે ઘર અને પરિવાર છોડીને આંખોમાં સપના લઈને અદાણી ગ્રુપની પ્રોજેક્ટ સાઇટ્સ પર કામ કરવા આવે છે ત્યારે તેમાં તેમને પોતાની જ સફર જોવા મળે છે. ગૌતમ અદાણીએ આ વાત ‘અપની...

Adani New York Court Case Dismissed: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટએ અમેરિકી ન્યાય વિભાગ (DoJ)ની અરજી સ્વીકારી ગૌતમ અદાણી અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી સામે દાખલ કરાયેલા ફોજદારી કેસને કાયમી ધોરણે રદ કરી દીધો છે. અમેરિકી કાનૂની ભાષામાં તેને ‘વિથ પ્રેજ્યુડિસ’ મતલબ કે આ જ...

Vande Bharatam Initiative: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની વિચારધારા અને નવીનતા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી ‘વંદે ભારતમ’ પહેલને દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ પહેલ હેઠળ સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત થયેલી 26,000થી વધુ અરજીઓમાંથી પ્રથમ નવોદિત સંશોધકોના સમૂહની પસંદગી કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વંદે ભારતમ’ને દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વ્યાપક આવકારરુપે અરજીઓ મળી...

વિશ્વની ટેક દુનિયામાં વધુ એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટિકટોક (TikTok) અને બાઇટડાન્સ (ByteDance)ના સ્થાપક ઝાંગ યીમિંગ હવે એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. Forbesની તાજી યાદી અનુસાર ઝાંગ યીમિંગની કુલ સંપત્તિ 92.8 અબજ ડોલર સુધી પહોંચી છે, જેના કારણે તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે.