
Mahadev App Case: મહાદેવ એપના ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી સિન્ડિકેટના પ્રમોટર અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવવામાં સીબીઆઈને સફળતા મળી છે.

Oman: ભારતના લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) આયાત બજારમાં સપ્ટેમ્બર દરમિયાન મોટો ફેરફાર જોવા મળ્યો છે. એનર્જી માર્કેટના આંકડા મુજબ ઓમાન ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર બન્યું છે.

Hormuz : મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

Trump Strait of Hormuz: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Strait of Hormuzને લઈને વધુ એક મોટો અને વિવાદાસ્પદ દાવો કર્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર હોર્મુઝ જળમાર્ગનો એક નકશો પોસ્ટ કર્યો છે, જેમાં Strait of Hormuzને ઘેરીને તેની ઉપર “NEW U.S. Territory” લખવામાં આવ્યું છે. આ પોસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર હોર્મુઝને લઈને ચર્ચા તેજ બની...

Hormuz Strait Iran Shipping Tax: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરી વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાન અને ઓમાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે, જેના અમલ બાદ હોર્મુઝમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર શિપિંગ ટેક્સ વસૂલવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર, પ્રસ્તાવિત સમજૂતી...