
ICC Ranking: ICCની નવી વનડે રેન્કિંગમાં શુભમન ગિલ 822 પોઈન્ટ સાથે નંબર-1 છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે માત્ર 27 પોઈન્ટનું અંતર છે.

ICC Rankingમાં ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝમાં તેમના શાનદાર પ્રદર્શનનો ફાયદો ભારતીય વિમેન્સ ક્રિકેટર્સને મળ્યો છે. ભારતીય બોલર્સનો ICC રેન્કિંગમાં દબદબો જોવા મળ્યો છે.

ICCએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. ઈશાન કિશન T20Iમાં નંબર 1 બેટ્સમેન તરીકે યથાવત છે, જ્યારે શ્રેયસ ઐયરે 3 સ્થાનનો ઉછાળો મેળવીને ટોપ 5માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.

Shubman Gill: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI સિરીઝ બાદ ICCએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. શુભમન ગિલનો દબદબો યથાવત્ છે. વિરાટ કોહલીને નુકસાન સહન કરવું પડ્યું છે.

ICC ODI Rankingમાં આ વર્ષે વિરાટ કોહલીએ છલાંગ લગાવી છે. પરંતુ શુભમન ગિલ નંબર વન બેટ્સમેન તરીકે યથાવત છે. રોહિત શર્મા હાલમાં ચોથા નંબરે છે.

ICC T20 રેન્કિંગમાં ભારતના ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચેનું અંતર હવે ખૂબ જ ઓછું થઈ ગયું છે. આ દરમિયાન હેરી બ્રુક અને જોસ બટલરે જોરદાર છલાંગ લગાવી છે.

Jasprit Bumrah: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં લાંબા સમય પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહએ શાનદાર પ્રદર્શનને કારણે ICC T20 રેન્કિંગમાં સુધારો કર્યો છે.

ICC Ranking: અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને પાછળ છોડીને ફરી બીજું સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન ઈશાન કિશન નંબર વન પર યથાવત છે.