jitu-vaghani : કેબિનેટમંત્રી જીતુ વાઘાણી પરિવાર સાથે સાપુતારા પહોંચ્યા, PM મોદીના વિઝનના વખાણ કર્યા; મોન્સૂન ફેસ્ટિવલનું આજે સમાપન



jitu-vaghani
jitu-vaghani : કેબિનેટમંત્રી જીતુ વાઘાણી પરિવાર સાથે સાપુતારા પહોંચ્યા, PM મોદીના વિઝનના વખાણ કર્યા; મોન્સૂન ફેસ્ટિવલનું આજે સમાપન



jitu-vaghani
સાપુતારા: ગુજરાત સરકારના કેબિનેટમંત્રી જીતુ વાઘાણી ગત રોજ રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે પરિવાર સાથે સાપુતારા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે સાપુતારાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સુવિધાઓનો આનંદ માણ્યો હતો.
મંત્રી જીતુ વાઘાણીએ સાપુતારા પ્રવાસનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારસરણીને કારણે માત્ર સાપુતારા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટેની વિકાસની દિશામાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યાં છે.
અત્યારે કોઈ લાઈવ ન્યૂઝ અપડેટ ઉપલબ્ધ નથી.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



