Ironman 70.3 Ahmedabad: 14 ફેબ્રુઆરી 2027ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રથમવાર 'આયર્નમેન 70.3' ટ્રાયથ્લોન યોજાશે
Ironman 70.3 Ahmedabad: અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ ટુરિઝમના નકશા પર નવી ઓળખ બનાવવા સજ્જ થઈ રહ્યું છે.
Nisha Parmar

Ironman 70.3 Ahmedabad: અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ ટુરિઝમના નકશા પર નવી ઓળખ બનાવવા સજ્જ થઈ રહ્યું છે. 14 ફેબ્રુઆરી, 2027ના રોજ પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3’ ટ્રાયથ્લોન સ્પર્ધાનું આયોજન થવાનું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશ-વિદેશના એથ્લીટ્સ ભાગ લેશે અને કુલ 113 કિલોમીટરનું પડકારજનક અંતર પાર કરશે. સ્વિમિંગ, સાઇકલિંગ અને દોડ એમ ત્રણ તબક્કામાં યોજાનારી આ સ્પર્ધાથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળવાની આશા છે.