Tarun Chugh: નારીશક્તિ વંદન અધિનિયમ મુદ્દે તરુણ ચૂગનો કોંગ્રેસ પર પ્રહાર, જુઓ VIDEO
Tarun Chugh: ગાંધીનગરમાં તરુણ ચૂગે નારીશક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં મહિલાઓના અધિકારો અંગે સરકારનો પક્ષ રજૂ કર્યો.
Nancy Shukal

Tarun Chugh: ગાંધીનગરમાં નારીશક્તિ વંદન અધિનિયમને લઈને ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચૂગે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની દીકરીઓને અધિકાર અપાવવા માટે પ્રતિબદ્ધ છે અને મહિલાઓને પંચાયતથી લઈને દરેક સ્તરે અધિકાર મળે તે સરકારનો ઉદ્દેશ્ય છે. સાથે જ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કોંગ્રેસ મહિલાઓના અધિકારોના માર્ગમાં અવરોધ બની રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.