Harsh Sanghavi Chhota Udepur: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના છોટાઉદેપુર પ્રવાસનો આજે અંતિમ દિવસ, જુઓ વિડિયો
Harsh Sanghavi Chhota Udepur: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ પાનવડ, પાણીબાર અને જેતપુર પાવીની મુલાકાત લેશે.
Nisha Parmar

Harsh Sanghavi Chhota Udepur: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ પાનવડ, પાણીબાર અને જેતપુર પાવીની મુલાકાત લેશે. પાણીબારના રામ ટેકરી ખાતે પ્રગતિશીલ મહિલાઓ સાથે 'મન કી બાત' કાર્યક્રમમાં જોડાશે. આ ઉપરાંત કલારાણીની એકલવ્ય કોલેજમાં યુવાનો સાથે સંવાદ કરશે અને મુલધર કબીર મંદિરે દર્શન કરી સંતો-મહંતોના આશીર્વાદ મેળવશે.