Kanubhai Desai Dang Visit: ડાંગના પ્રવાસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ધવલીદોડ ગામે ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો
Kanubhai Desai Dang Visit: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ડાંગના પ્રવાસે પહોંચ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે ધવલીદોડ ગામે ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી હતી.
Nisha Parmar

Kanubhai Desai Dang Visit: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ડાંગના પ્રવાસે પહોંચ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે ધવલીદોડ ગામે ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક પ્રશ્નો, આદિવાસી વિસ્તારના વિકાસ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને તેમની રજૂઆતો સાંભળી હતી.