
Surat Crime Branch Firing: સચિન GIDC વિસ્તારમાં બુડિયા ગામના નાકા પાસે સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં વોન્ટેડ એવા જયેશ ઉર્ફે બારકુ...

Dhandhuka Police : અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Surat : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં ગેરકાયદે દારૂના નેટવર્ક અને બુટલેગરો સામે પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે.

SMC Raid: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં આવેલા અમી એન્ટરપ્રાઈઝ નામના કારખાના સામેની અવાવરૂ જાહેર જગ્યામાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડામાં દારૂ-બીયર સહિત કુલ રૂ. 32.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને 19 વર્ષ જૂના મર્ડર કેસમાં મોટી સફળતા મળી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2007માં થયેલી હત્યાના કેસમાં લાંબા સમયથી ફરાર ફરતા આરોપીને નવી મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.