
BAPS Ahmedabad Gen Z Youth Vrat Tap: ડિજિટલ અને આધુનિક યુગમાં યુવા પેઢી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, ત્યારે અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણ...

Bharuch Partheshwar Shivling Mahotsav: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય શિવભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ચાલી...

Shravan Last Monday Bhavnagar: પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભાવનગર શહેર સહિત આસપાસના વિસ્તારોના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન મહાદેવના દર્શન...

Aravalli Shamlaji Temple : અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શામળાજીના દર્શન માટે આવતા ભક્તો માટે મંદિર ખાતે વિવિધ ધાર્મિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાવન-ભાદો અને નૌકા વિહાર મનોરથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Shravan 2026: ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ, 2026થી થયો છે. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાએ માસ પૂર્ણ થશે. ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, રુદ્રાભિષેક, મંત્રજાપ અને ઉપવાસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં ભોલેનાથની આરાધના કરતી વખતે પાંચ બાબતોનું વિશેષ મહત્ત્વ હોવાનું જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું છે.