
Sasan Gir Safari 2026: ગીરના જંગલની પ્રાકૃતિક સુંદરતા માણવા અને જંગલના રાજા સિંહનાં દર્શન કરવા આતુર પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચોમાસા બાદ સાસણગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું...

Surat : સુરતમાં ખંડણી અને આઈટી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને પુણા પોલીસે ઝડપી પાડી છે.

વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં સિંહ સંરક્ષણને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એશિયાટિક સિંહોના મુખ્ય નિવાસસ્થાન એવા સાસણ ગીર ખાતે વન વિભાગ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાઈને સંદેશ પાઠવ્યો હતો.

ગીર જંગલના લોકપ્રિય સિંહોની જોડી 'જય-વીરુ'ની યાદને ચિરંજીવ બનાવવા માટે સાસણ ગીરમાં ખાસ બેકલાઇટ બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ બોર્ડ પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓને ગીરના ગૌરવ સમાન આ સિંહોની યાદ સાથે જોડશે અને વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપશે.

સાસણગીરની ધરા પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિયેટર્સ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવતા ગીર પંથક ગ્લેમર અને સર્જનાત્મકતાના રંગે રંગાઈ ગયું હતું. દેશ-વિદેશના જાણીતા ક્રિએટર્સ, મંત્રીઓ અને ફિલ્મી કલાકારોની હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.