
Digital Tolling : કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું કે 'FASTag Annual Pass'એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. લોન્ચ થયા બાદ આ સુવિધાના યુઝર્સની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે.

PM Modi Gujarat Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે રૂ. 35,200 કરોડથી...

Bharuch Luwara Waterlogging: ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે અને વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો છે, તેમ છતાં ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં આશરે 500 એકર ફળદ્રુપ જમીન હજુ...

Ankleshwar NH48 Black Spots: નેશનલ હાઇવે-48 પર સતત વધી રહેલા અકસ્માતોને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અંકલેશ્વર નજીક અકસ્માત ઝોન નિવારવા માટે પોલીસ, RTO અને NHAIની સંયુક્ત ટીમે 6...

Mumbai Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-48ના કિનારે વર્ષોથી રહેલા અનધિકૃત બાંધકામો અને અતિક્રમણો સામે હવે જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. પાલઘરના જિલ્લા કલેક્ટર ડૉ. ઇન્દુ રાની જાખડે નેશનલ હાઈવે ઓથોરિટીને હાઈવેની હદમાં ચિહ્નિત કરવામાં આવેલા તમામ અતિક્રમણો સામે 15 દિવસની અંદર કાર્યવાહી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી છે.

ભારતની મહત્વાકાંક્ષી માર્ગ પરિયોજનાઓમાંની એક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હેઠળ રાજસ્થાનના કોટા જિલ્લામાં આવેલી મુકુંદ્રા ટનલમાંથી સોમવારથી મુંબઈથી દિલ્હી તરફનો વાહનવ્યવહાર સત્તાવાર રીતે શરૂ થયો છે. રાજસ્થાનની સૌથી પહોળી રોડ ટનલ તરીકે ઓળખાતી આ ટનલ શરૂ થતાં દારા ઘાટી વિસ્તારમાં લાંબા સમયથી ટ્રાફિક જામનો સામનો કરી રહેલા વાહનચાલકોને મોટી રાહત મળવાની આશા છે.