M

Medical Entrance Exam

Rajkot માં NEET PG પરીક્ષા પહેલાં હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રવેશ ન મળતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી

Rajkot માં NEET PG પરીક્ષા પહેલાં હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રવેશ ન મળતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી

Rajkot માં આજે યોજાઈ રહેલી NEET PG પરીક્ષા પહેલાં પરીક્ષા કેન્દ્ર બહાર અંતિમ ઘડીએ દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Vivek Shah
NEET PG 2026માં 5 મોટા ફેરફાર: એક જ શિફ્ટમાં પરીક્ષા, આધાર વેરિફિકેશન સહિત નવા નિયમો અમલમાં

NEET PG 2026માં 5 મોટા ફેરફાર: એક જ શિફ્ટમાં પરીક્ષા, આધાર વેરિફિકેશન સહિત નવા નિયમો અમલમાં

NEET PG 2026 New Rules: આગામી 30 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારી NEET PG 2026 પરીક્ષા માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. NEET UG દરમિયાન સામે આવેલી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને આ વખતે પરીક્ષાને વધુ સુરક્ષિત, પારદર્શક અને નકલમુક્ત બનાવવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ પરીક્ષાની...

Rupin Bakraniya
NEET UG 2026માં આર્યન ગુપ્તાનો દેશભરમાં પ્રથમ ક્રમ, સફળતાનું રહસ્ય જણાવતાં ભાઈને ગણાવ્યો રોલ મોડલ

NEET UG 2026માં આર્યન ગુપ્તાનો દેશભરમાં પ્રથમ ક્રમ, સફળતાનું રહસ્ય જણાવતાં ભાઈને ગણાવ્યો રોલ મોડલ

NEET UG 2026ના પરિણામોમાં પંજાબના લુધિયાણાના વિદ્યાર્થી આર્યન ગુપ્તાએ દેશભરમાં પ્રથમ ક્રમ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. આર્યને 720માંથી 715 ગુણ મેળવી ઓલ ઈન્ડિયા રેન્ક-1 પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતાથી પરિવાર ઉપરાંત સમગ્ર પંજાબમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

Growth Now News
RE-NEET પૂર્વે દેશભરમાં તૈયારીઓ પૂર્ણ, આજે મોકડ્રિલનું આયોજન

RE-NEET પૂર્વે દેશભરમાં તૈયારીઓ પૂર્ણ, આજે મોકડ્રિલનું આયોજન

RE-NEET પરીક્ષાને લઈને દેશભરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા પૂર્વે આજે તમામ કેન્દ્રો પર મોકડ્રિલ યોજાઈ રહી છે, જેમાં પ્રશ્નપત્ર અને અન્ય સામગ્રીની હેરફેર સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદમાં 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે રાજ્યભરમાં 77 હજાર વિદ્યાર્થીઓ RE-NEETમાં ભાગ લેશે. NTA દ્વારા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જોઈએ આ અહેવાલ.

Rahul Desai
NEET UG 2026: પરીક્ષાના સમય અને રફ વર્ક અંગે મોટા બદલાવની ચર્ચા, ઉમેદવારો માટે રાહતરૂપ સુધારા

NEET UG 2026: પરીક્ષાના સમય અને રફ વર્ક અંગે મોટા બદલાવની ચર્ચા, ઉમેદવારો માટે રાહતરૂપ સુધારા

NEET UG 2026 પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જે લાખો મેડિકલ પ્રવેશ પરીક્ષા આપનારા ઉમેદવારો માટે રાહતરૂપ બની શકે છે. મળતી માહિતી મુજબ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના સમય અને કેટલાક પરીક્ષા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી પરીક્ષા વધુ વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અને ઓછા તણાવભરી બની શકે.

Growth Now News
બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરો; NEET કેસમાં SCએ NTAને ફટકાર લગાવી, PM મોદી ખુદ રાખી રહ્યા છે નજર

બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરો; NEET કેસમાં SCએ NTAને ફટકાર લગાવી, PM મોદી ખુદ રાખી રહ્યા છે નજર

NEET Exam Controversy: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET ને લઈને વિવાદ ઉભો થયો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે આ સમગ્ર મામલો બાળકો અને તેમના પરિવારો માટે ખૂબ જ પીડાદાયક અને પરેશાન કરનારો છે.

Rupin Bakraniya
NEET પેપર લીક કેસ: અન્ય મુખ્ય સૂત્રધાર મનીષા સંજય હવાલદારની ધરપકડ, ફિઝિક્સના પ્રશ્નો લીક કર્યા હતા

NEET પેપર લીક કેસ: અન્ય મુખ્ય સૂત્રધાર મનીષા સંજય હવાલદારની ધરપકડ, ફિઝિક્સના પ્રશ્નો લીક કર્યા હતા

NEET UG 2026 Paper Leak Case: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ વધુ એક મોટી ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ મહારાષ્ટ્રના પુણેથી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જે ફિઝિક્સના પ્રશ્નો લીક કરવાનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહેવાય છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપીનું નામ મનીષા સંજય હવાલદાર છે, જે પુણેમાં શેઠ હીરાલાલ સરાફ પ્રશાલામાં કામ કરતી હતી.

Rupin Bakraniya
NEET પેપર લીક કાંડમાં મોટો ખુલાસો: ₹30 હજારથી ₹5 લાખમાં વેચાયું પેપર

NEET પેપર લીક કાંડમાં મોટો ખુલાસો: ₹30 હજારથી ₹5 લાખમાં વેચાયું પેપર

તપાસ દરમિયાન અનેક મોબાઈલ ફોનમાંથી “Forwarded many times” લખાણવાળા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પેપર ખૂબ મોટા સ્તરે ફેલાઈ ગયું હતું. સીકરથી કેરળ સુધી જોડાયું કનેક્શન આ સમગ્ર કૌભાંડનું મુખ્ય કેન્દ્ર રાજસ્થાનનો સીકર જિલ્લો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ચુરુના એક યુવકનું નામ ખુલ્યું છે, જે હાલમાં કેરળની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપ છે કે યુવકે 1 મેના રોજ સીકરમાં રહેતા પોતાના મિત્રને આ સામગ્રી મોકલી હતી, જ્યાંથી તે PG ઓપરેટરો, કરિયર કાઉન્સેલરો અને વિદ્યાર્થીઓ સુધ

Rahul Desai