
NationalFilmAwards2026: ભારતીય સિનેમા માટેનો મહત્વપૂર્ણ દિવસ આજે ગુજરાતમાં જોવા મળશે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન 22 સપ્ટેમ્બર 2026ના રોજ એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવી રહ્યું છે.

72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત સન્માનોમાં સામેલ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ગુજરાતનું એકતા નગર, કેવડિયા સજ્જ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા...

નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ' માટે મમૂટ્ટીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે 'આર્ટિકલ 370' ફિલ્મમાં શાનદાર અભિનય બદલ...

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ અભિનેતા આર. માધવન, મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટી અને પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને આ સન્માન અર્પણ કર્યું.