K

Kheda Crime News

Kheda રેલવે સ્ટેશન પર ₹4 કરોડના સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા

Kheda રેલવે સ્ટેશન પર ₹4 કરોડના સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા

Kheda Gold Robbery Case: ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. ખેડા રેલવે સ્ટેશન પર થયેલી આશરે ₹4 કરોડની કિંમતના સોનાની લૂંટનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે GRPએ ગણતરીના...

Rupin Bakraniya
નડિયાદમાં SMCનો મેગા દરોડો! ટ્રકમાંથી 5,940 દારૂની બોટલો ઝડપાઈ

નડિયાદમાં SMCનો મેગા દરોડો! ટ્રકમાંથી 5,940 દારૂની બોટલો ઝડપાઈ

ખેડા જિલ્લાના નડિયાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઇવે-48 પર પાર્ક કરાયેલી ટ્રકમાંથી 5,940 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રક સહિત ₹56.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Rahul Desai
કપડવંજમાં માતા સહિત બે દીકરીની કેનાલમાં મોતની છલાંગ, પિતાને જાણ થતાં તે પણ કૂદ્યા

કપડવંજમાં માતા સહિત બે દીકરીની કેનાલમાં મોતની છલાંગ, પિતાને જાણ થતાં તે પણ કૂદ્યા

ખેડાઃ કપડવંજના ફતિયાવાદ પાસે સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ બે દીકરીઓ સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારે ત્રણેયના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Growth Now News
ખેડા લવજેહાદ કેસમાં 8 આરોપીની ધરપકડ, એક ફરાર

ખેડા લવજેહાદ કેસમાં 8 આરોપીની ધરપકડ, એક ફરાર

Kheda Police: ખેડામાં 9 વિધર્મી યુવકોએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી 3 વર્ષ સુધી આચર્યું સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, 17 વર્ષીય સગીર દીકરીને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અન્ય મિત્રોએ પણ ભેગા મળીને છેલ્લા ત્રણ વર્ષથી સગીરા પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

Growth Now News