
Zaheer Khan: ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027માટે નવા હેડ કોચની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર ઝહીર ખાનને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ફ્રેન્ચાઈઝીએ આ જાહેરાત કરી.

IPL 2027 Auction: IPLની આગામી સીઝન 2027 માં રમાશે, જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં આ વર્ષના અંતમાં એક મીની ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરવામાં આવશે.

BCCI Fine Tamil Nadu Cricketer: ક્રિકેટ મેચ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવું તમિલનાડુના એક ક્રિકેટરને ભારે પડી ગયું છે. મેચ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ગર્લફ્રેન્ડને મેસેજ કરવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) દ્વારા ક્રિકેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્રિકેટર પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને તમિલનાડુ પ્રીમિયર...

Abhishek Porel Arrested: દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની હુગલી પોલીસે ધરપકડ કરી છે. એક મેડિકલ વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે યૌન સંબંધ બાંધ્યા હતા. ફરિયાદમાં બંનેની ખાનગી પળો રેકોર્ડ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પોરેલે આ આરોપોને નકારી કાઢ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે....

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રહાણેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો શેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે ટૂર્નામેન્ટની મુશ્કેલ શરૂઆત બાદ ચક્રવર્તીના શાનદાર કમબેક વિશે પણ વાત કરી હતી. વરુણ માટે શરૂઆતની મેચો ખૂબ જ નિરાશાજનક રહી હતી અને બેટ્સમેનોએ તેની સામે જોરદાર રન બનાવ્યા હતા. આ પછી તે લયમાં પાછો ફર્યો અને તેણે સુનિલ નરેન સાથે મળીને છેલ્લી કેટલીક મેચોમાં શાનદાર બોલિંગ કરી છે.

આ સાથે એસઆરએચે પંજાબ કિંગ્સ સામે 8મી વખત 200થી વધુ સ્કોર બનાવ્યો છે. આ રેકોર્ડ સાથે હૈદરાબાદની ટીમ હવે આઈપીએલ ઇતિહાસમાં કોઈ એક વિરોધી ટીમ સામે સૌથી વધુ વખત 200+ સ્કોર કરનાર ટીમોમાં સંયુક્ત રીતે નંબર-1 બની ગઈ છે. અગાઉ Mumbai Indians એ Delhi Capitals સામે 8 વખત આ સિદ્ધિ મેળવી હતી.

મેચ બાદ રિકલ્ટને રોહિત શર્મા સાથેની તેમની સદીની ભાગીદારી અંગે જણાવ્યું કે, “રોહિત ભારત અને મુંબઈ માટેના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક છે. તેમની સાથે ક્રીજ પર સમય પસાર કરવો અને ઇનિંગ્સની શરૂઆત કરવી આનંદદાયક અનુભવ છે. અમે સારો તાલમેલ બેસાડ્યો અને યોગ્ય સમયે બાઉલરો પર દબાણ બનાવ્યું.”

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સએ 228 રનનો વિશાળ લક્ષ્યાંક ચેઝ કરી લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે એમઆઈએ આઇપીએલ ઇતિહાસમાં પોતાની સૌથી મોટી રનચેઝ જીત નોંધાવી અને એક મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગુજરાતના પ્રસિદ્ધ હસ્તવણાટ કાપડમાંથી બનાવાયેલા આ શર્ટ પહેરી ખેલાડીઓએ ખુશી વ્યક્ત કરી અને સ્થાનિક હસ્તકલાની પ્રશંસા કરી. જેતરના વર્ષોમાં ટાંગલિયા હસ્તકલાને વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળી રહી છે. ગુજરાત ટાઇટન્સની આ પહેલ ‘ગુજરાત-પ્રથમ’ અભિગમને મજબૂત બનાવે છે