H

HarshSanghavi

Ex Agniveer Reservation: ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મોટી રાહત!

Ex Agniveer Reservation: ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મોટી રાહત!

Ex Agniveer Reservation: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ અગ્નિવીરોની પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Nisha Parmar
Vibrant Gujarat 2027: અમેરિકા-કેનેડા પ્રવાસ બાદ CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત આગમન, હર્ષ સંઘવીએ કર્યું ભવ્ય સ્વાગત

Vibrant Gujarat 2027: અમેરિકા-કેનેડા પ્રવાસ બાદ CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત આગમન, હર્ષ સંઘવીએ કર્યું ભવ્ય સ્વાગત

Vibrant Gujarat 2027: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુરુવારે સવારે ગુજરાત પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત

Nisha Parmar
ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દિલ્હી રવાના: ઉચ્ચસ્તરીય બેઠકો પર નજર

ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દિલ્હી રવાના: ઉચ્ચસ્તરીય બેઠકો પર નજર

ગુજરાતના રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં મહત્વપૂર્ણ વિકાસ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં ઉચ્ચસ્તરીય બેઠકો અને મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. આ દરમિયાન રાજ્ય સંબંધિત અનેક નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

Rahul Desai
ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’, સાયબર ગુનેગારો સામે પોલીસનો મોટો પ્રહાર

ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’, સાયબર ગુનેગારો સામે પોલીસનો મોટો પ્રહાર

ગુજરાતમાં સાયબર ગુનાઓ સામે હવે વધુ આક્રમક કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આજથી રાજ્યવ્યાપી ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’નો પ્રારંભ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ સહિતના અધિકારીઓને સાયબર ઠગાઈમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

Rahul Desai
સુરતમાં ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું  મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયુ

સુરતમાં ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાયુ

સુરત ખાતે મુખ્યમંત્રી દ્વારા પટેલ સમાજ દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે આનો લાભ 1 હજાર કરતા વિદ્યાર્થીઓ લઈ શકશે. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી સાથે સાથે કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ ભવનમાં આધુનિક પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Rahul Desai
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ પર ફિટનેસનો જબરદસ્ત માહોલ

હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ પર ફિટનેસનો જબરદસ્ત માહોલ

અમદાવાદના Sabarmati Riverfront ખાતે યોજાયેલા ‘Sundays On Cycle’ના 75મા સંસ્કરણમાં ફિટનેસ અને પોઝિટિવ એનર્જીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghaviની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર સાયકલિંગમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, ફિટ ઇન્ડિયા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Rahul Desai
અમિત શાહના હસ્તે અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’નું ભવ્ય ઉદ્ઘાટન

અમિત શાહના હસ્તે અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’નું ભવ્ય ઉદ્ઘાટન

અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’નું ભવ્ય ઉદ્ઘાટન: ગુજરાતમાં 70,000થી વધુ રોજગારીની શક્યતા. “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટને ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં અંદાજે USD 1.5 બિલિયનનું રોકાણ થયું છે અને કુલ ખર્ચ આશરે ₹1100 કરોડ જણાવવામાં આવ્યો છે.

Rahul Desai
ગાંધીનગરમાં ભાજપની ઉજવણી: બંગાળ લીડ પર ‘શ્રી કમલમ’માં રસગુલ્લા વહેંચાયા

ગાંધીનગરમાં ભાજપની ઉજવણી: બંગાળ લીડ પર ‘શ્રી કમલમ’માં રસગુલ્લા વહેંચાયા

ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી આગવી લીડની ખુશી ઉજવવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત શ્રીકમલમ્ ખાતે આયોજિત આ ઉજવણીમાં રાજ્ય ભાજપ પ્રમુખ જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

Rahul Desai