
BRICS Pay : BRICS Internationalના ચેરમેન ડૉ. પવન જોશીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નવી દિલ્હીમાં BRICS સમિટ દરમિયાન પવન જોશીએ BRICS Payને લઈને સ્પષ્ટતા કરી છે.

ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ હવે વૈશ્વિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણાવી તેની પ્રશંસા કરી છે. સાથે જ તેમણે અમેરિકા માટે પણ વધુ ઝડપી આર્થિક વિકાસનું લક્ષ્ય નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયાન શહેરમાં યોજાનારી G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંના આમંત્રણ પર યોજાતા આ સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ટકાઉ વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.

PM Modi Energy Crisis Warning: નેધરલેન્ડ્સના હેગમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને ઊર્જા સંકટ વિશે ચેતવણી આપી. પીએમ મોદીએ કહ્યું કે સતત યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા દાયકાઓની પ્રગતિને ઉલટાવી શકે છે અને મોટી વસ્તીને ફરીથી ગરીબીમાં ધકેલી શકે છે. આ દરમિયાન પીએમ મોદીએ દુનિયાને ભારતની સિદ્ધિઓ વિશે પણ જણાવ્યું. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો બધું...

અમેરિકન ડોલરની વૈશ્વિક રિઝર્વ કરન્સી તરીકેની સ્થિતિ હવે પડકાર સામે આવી રહી છે. ચીન પોતાના યુઆનને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કરી રહ્યું છે, જેને લઈને અમેરિકામાં ચિંતા વધી છે. અમેરિકાના બંને પક્ષોના કેટલાક સેનેટરોએ ડોલરના વૈશ્વિક દબદબાને જાળવી રાખવા માટે ફરી એકવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે.