
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Aravalli : અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. રતનપુર બોર્ડર નજીક ખજૂરી પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

Surat : સચીન વિસ્તારમાં આવેલી A ટુ Z મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kutch : કચ્છના સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સામખિયાળી ટોલ અને રેલવે લાઈન વચ્ચેના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Bhuj : કચ્છના ભુજ-માધાપર હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

Kheda : ખેડા જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ચકલાસી નજીક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Anand : આણંદ જિલ્લાના બોરસદ-ભાદરણ માર્ગ ઉપર વસાણા નજીક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું.

Surat : સુરત શહેરના સરોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે આવેલી એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.