
Surat BJP News : સુરતના મક્કાઈપુલ વિસ્તારમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં.

Anil Patel Rahul Gandhi SIR Statement: દિલ્હીમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈને ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે...

Shivraj Singh Chouhan Vadnagar Statement: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વડનગરની પવિત્ર ભૂમિના દર્શન કર્યા બાદ...

Congress Protest : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિના મુદ્દે દિલ્હીમાં INDIA બ્લોકના વિરોધનો દોર યથાવત્ છે.

વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને નવી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા છૂટા કરવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. કર્મચારીઓને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા વિજ્ઞાન કેન્દ્ર બહાર ધરણા પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 15થી 20 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને પુનઃ નોકરીમાં લેવા માંગ સાથે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.