B

Bullet Train

PM Modi Vadodara visit:  PM મોદીએ આપી વિકાસની મોટી ભેટ, જુઓ શું શું આપ્યું?

PM Modi Vadodara visit: PM મોદીએ આપી વિકાસની મોટી ભેટ, જુઓ શું શું આપ્યું?

PM Modi Vadodara Development Projects: વડોદરાના આંગણે વિકાસ અને વિશ્વાસનો ભવ્ય સંગમ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રૂ.35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ...

Rupin Bakraniya
ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર પૂર્ણ થવાના આરે, મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરી થશે માત્ર 1 કલાક 58 મિનિટમાં

ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર પૂર્ણ થવાના આરે, મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરી થશે માત્ર 1 કલાક 58 મિનિટમાં

Mumbai Ahmedabad Bullet Train Project: ભારતના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટે હવે અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. દેશનો પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર આગામી વર્ષોમાં હકીકત બનવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માત્ર એક પરિવહન યોજના નહીં પરંતુ ભવિષ્યમાં દેશભરમાં બનનારા તમામ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે સ્ટાન્ડર્ડ મોડેલ તરીકે કામ કરશે. માત્ર 1 કલાક...

Rupin Bakraniya
બુલેટ ટ્રેનનો પહેલો ફોટો વાયરલ! ભગવા રંગમાં રંગાયેલી ગાડીમાં હશે 8 કોચ

બુલેટ ટ્રેનનો પહેલો ફોટો વાયરલ! ભગવા રંગમાં રંગાયેલી ગાડીમાં હશે 8 કોચ

Bullet Train First Pic: ભારતની બુલેટ ટ્રેનની પહેલી તસવીર સામે આવી છે. આ ત્રણ રંગોવાળી પ્રસ્તાવિત ડિઝાઇન છે. એવું જાણવા મળ્યું છે કે, આ ટ્રેનમાં કુલ આઠ કોચ હશે. પ્રારંભિક ડિઝાઇનમાં કેસરી થીમ અને હવા પ્રતિકાર ઘટાડવા અને ઊંચી ઝડપે સ્થિરતા જાળવવા માટે ઉચ્ચ એરોડાયનેમિક ડિઝાઇન દર્શાવવામાં આવી છે.

Growth Now News
બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં ઐતિહાસિક કામગીરી, પ્રથમ વખત 2200 MT ક્રોલર ક્રેનનો ઉપયોગ

બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં ઐતિહાસિક કામગીરી, પ્રથમ વખત 2200 MT ક્રોલર ક્રેનનો ઉપયોગ

આ કામગીરી 8, 13, 19, 24 અને 29 એપ્રિલ, 2026ના રોજ સચોટ આયોજન સાથે સક્રિય ભારતીય રેલવે ટ્રેક ઉપર કરવામાં આવી હતી। સૌથી ભારે બીમનું વજન આશરે 1,360 મેટ્રિક ટન હતું, જેને 8 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું। આ કામગીરીને ઓપરેશનલ રેલવે લાઇન ઉપર અત્યાર સુધીની સૌથી ભારે લિફ્ટિંગ કામગીરીમાંની એક માનવામાં આવી રહી છે। બાકીના બીમનું વજન 1,170થી 1,360 મેટ્રિક ટન વચ્ચે હતું.

Rahul Desai