
Bahucharaji Navrati News 2026 : નવરાત્રિના પવિત્ર પર્વની પૂર્વસંધ્યાએ બહુચરાજીના પવિત્ર ચાચર ચોકમાં નાયક-ભોજક સમાજ દ્વારા માં બહુચરની અનોખી આરાધના કરવામાં આવી હતી.

Navratri Shakti Parv 2026 Gujarat: નવરાત્રિ પર્વને ભક્તિ અને ગુજરાતી લોકસંસ્કૃતિના રંગે રંગવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘નવરાત્રિ શક્તિપર્વ-2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યનાં 9 પ્રખ્યાત માતાજીનાં મંદિરો અને...

Bahucharaji Temple Renovation: બહુચરાજી મંદિરના નવીનીકરણ દરમિયાન તૂટેલા પથ્થરો લગાવવાના મુદ્દે અગાઉ વિવાદ સર્જાયો હતો. આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હવે મંદિરના ચાલી રહેલા...

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા અઢી સદીથી વધુ સમયથી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. મુહર્રમ નિમિત્તે નાગરવાડા વિસ્તારના હકીમવાડાના તાજિયાને બહુચરાજી માતાના મંદિર ખાતે પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી 'ઠંડા' આપવામાં આવે છે. આ અનોખી પરંપરા આજે પણ હિંદુ-મુસ્લિમ એકતાનું જીવંત પ્રતીક બની રહી છે.

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા અઢી સદીથી વધુ સમયથી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની અનોખી પરંપરા આજે પણ યથાવત્ જોવા મળે છે. નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમવાડાના તાજિયાને મુહર્રમ દરમિયાન બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી 'ઠંડા' આપવામાં આવે છે. આ અનોખી પરંપરા વડોદરાની ગંગા-જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહી છે.