A

Ashadhi Beej

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ જગન્નાથ મંદિરની પાંચમી રથયાત્રાને લીલીઝંડી આપી,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ જગન્નાથ મંદિરની પાંચમી રથયાત્રાને લીલીઝંડી આપી,

આષાઢી બીજના પાવન અવસરે ગાંધીનગરના અડાલજ સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાંથી નીકળેલી પાંચમી ભવ્ય રથયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી હતી. મહાપ્રભુના દર્શન કર્યા બાદ તેમણે 'પહિન્દ વિધિ' અને આરતીમાં ભાગ લઈ રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

Rahul Desai
આષાઢી બીજે કચ્છી નવવર્ષની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

આષાઢી બીજે કચ્છી નવવર્ષની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

આષાઢી બીજના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના કચ્છી સમાજને કચ્છી નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કચ્છની સંસ્કૃતિ અને માટી સાથેના અતૂટ સંબંધને યાદ કરતાં દેશ-વિદેશમાં વસતા કચ્છીઓને 'રામ-રામ' અને 'જીજી-જીજી' કહી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી.

Rahul Desai
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા નીકળી, 26 કિમીના માર્ગ પર ભક્તિમય માહોલ

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા નીકળી, 26 કિમીના માર્ગ પર ભક્તિમય માહોલ

આષાઢી બીજના પાવન અવસરે રાજકોટમાં ભગવાન શ્રી જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે નીકળી હતી. મોકાજી સર્કલ સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરેલી 26 કિલોમીટર લાંબી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જ્યારે સુરક્ષા માટે શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Rahul Desai
અષાઢી બીજ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ સજ્જ: 8 શોભાયાત્રા માટે 2,700થી વધુ જવાનો તૈનાત

અષાઢી બીજ નિમિત્તે રાજકોટ શહેર પોલીસ સજ્જ: 8 શોભાયાત્રા માટે 2,700થી વધુ જવાનો તૈનાત

રાજકોટ: અષાઢી બીજના પાવન પર્વને લઈને રાજકોટ શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે. શહેરમાં નીકળનારી કુલ 8 શોભાયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા અને શોભાયાત્રાઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરસ્પર સંકલન, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિપૂર્ણ માહોલ જાળવવા અંગે ચર્ચા...

Rupin Bakraniya