
Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે વેપારી સાથે ઝપાઝપી કરી રૂપિયા 3.75 લાખની લૂંટ ચલાવવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Surat : અડાજણ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી રૂપિયા 30 લાખની ખંડણી માગવાના ચકચારી બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Surat ના અડાજણ વિસ્તારમાં ગણપતિ મહોત્સવ દરમિયાન બાપ્પાની અનોખી થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Surat ના અડાજણ વિસ્તારમાં સુરત SOG દ્વારા વિદેશી સિગારેટના ગેરકાયદે વેચાણ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.