
Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલે દિવાળીએ દીકરા વિહાનની પહેલી ફેમિલી તસવીર શેર કરી. વ્હાઈટ કુર્તા અને યલો કોટીમાં વિહાનની ક્યૂટનેસે ફેન્સનું દિલ જીત્યું.

Katrina Kaif: કેટરિના કૈફે બોડી શેમિંગ વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે લોકો જાણે છે કે બાળકના જન્મ પછી સ્ત્રીનું શરીર શું ફીલ કરે, છતાં ટ્રોલર્સ કોમેન્ટ કરે છે.

Mahavatar: વિકી કૌશલ ટૂંક સમયમાં ભણસાલીની "લવ એન્ડ વોર" માં જોવા મળશે. પરંતુ તે આગામી વર્ષે રિલીઝ થનારી "મહાવતાર" માં જોવા મળશે. તારા સુતારિયાની ફિલ્મમાં એન્ટ્રી થવાના સમાચાર છે.

Alia Bhatt: રણબીર કપૂર ભીડમાં પત્ની આલિયા ભટ્ટને પ્રોટેક્ટ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં વિકી કૌશલ અને સંજય લીલા ભણસાલી સાથે ડિનર કર્યા પછી કપલ એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા.

Love and War: સંજય લીલા ભણસાલીની ફિલ્મ "લવ એન્ડ વોર" માંથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પછી વિકી કૌશલનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.