મ

મહાત્મા મંદિર

Rajkot Breaking: ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! જામનગરથી લઈને રિફાઇનરી-પોર્ટ સુધી હુમલાની ધમકી

Rajkot Breaking: ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! જામનગરથી લઈને રિફાઇનરી-પોર્ટ સુધી હુમલાની ધમકી

Rajkot Breaking: રાજકોટમાં ખાલિસ્તાની સંગઠનના નામે મોકલાયેલા ધમકીભર્યા ઈ-મેઈલને પગલે ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો સંદેશો મોકલવામાં આવ્યો છે.

Nisha Parmar
Odoo Experience 2026: ગાંધીનગરમાં ટેક્નોલોજી અને બિઝનેસનો મહાકુંભ, Odoo 20ના લોન્ચિંગથી લઈને વર્લ્ડ રેકોર્ડ સુધી બન્યા અનેક આકર્ષણ

Odoo Experience 2026: ગાંધીનગરમાં ટેક્નોલોજી અને બિઝનેસનો મહાકુંભ, Odoo 20ના લોન્ચિંગથી લઈને વર્લ્ડ રેકોર્ડ સુધી બન્યા અનેક આકર્ષણ

Odoo Experience 2026: ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ‘Odoo Experience 2026 India’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Nisha Parmar
ગાંધીનગરમાં CIDSCON 2026નો ભવ્ય પ્રારંભ, એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ સામે તબીબી જગતનું મંથન

ગાંધીનગરમાં CIDSCON 2026નો ભવ્ય પ્રારંભ, એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ સામે તબીબી જગતનું મંથન

CIDSCON 2026 Gujarat: વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ચેપી રોગો અને એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવતા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ-AMRના સાયલન્ટ ખતરા સામે લડવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તબીબી જગતનું વૈજ્ઞાનિક મંથન શરૂ કરવામાં આવ્યું...

Rupin Bakraniya
ગાંધીનગરમાં CIDSCON 2026નો મેળાવડો: ચેપી રોગોના અગ્રણી નિષ્ણાતો એક મંચ પર, AI પર પણ ખાસ ચર્ચા

ગાંધીનગરમાં CIDSCON 2026નો મેળાવડો: ચેપી રોગોના અગ્રણી નિષ્ણાતો એક મંચ પર, AI પર પણ ખાસ ચર્ચા

CIDSCON 2026 Gandhinagar: ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ સોસાયટી (Clinical Infectious Diseases Society)ની 16મી વાર્ષિક પરિષદ CIDSCON 2026નું આયોજન 20થી 23 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા કોન્ફરન્સનું ઉદ્ઘઘાટન કરશે. આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટુઅર્ડશીપ પર નિષ્ણાંતો દ્વારા લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કરશે. આ પરિષદમાં ભારત તથા...

Rupin Bakraniya
‘Shaktidoot 2.0’નો શુભારંભ: ગુજરાતના 500 ખેલાડીઓને મળશે વાર્ષિક રૂ. 50 લાખ સુધીની સહાય

‘Shaktidoot 2.0’નો શુભારંભ: ગુજરાતના 500 ખેલાડીઓને મળશે વાર્ષિક રૂ. 50 લાખ સુધીની સહાય

Shaktidoot 2.0: ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ પ્રોત્સાહન આપવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 388 કરોડથી વધુના 37 જેટલા રમત સંકુલો અને લાઇબ્રેરી સહિતના માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Rahul Desai
ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2026નો પ્રારંભ, 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે પ્રવાસનને મળશે નવી ગતિ

ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2026નો પ્રારંભ, 900થી વધુ એક્ઝિબિટર્સ સાથે પ્રવાસનને મળશે નવી ગતિ

Travel and Tourism Fair Gandhinagar 2026: મહાત્મા મંદિર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનારા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (TTF-2026)નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તેમજ ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી યોજાતો આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર રાજ્યના...

Rupin Bakraniya